મનુ માસ્તર – બચુ મેરાઇ તુ ગુજરાતી ફિલ્મ જોવે છે ને ?
બચુ – હા જોવુ છુ ને , પણ માસ્તર તમારા મોઢે ફિલ્મો ની વાત ? યે બાત કુછ હજમ નહિ હુઇ.
મનુ માસ્તર – હા મેરાઇ વાત પણ છે એવી એટલે, તને ખબર છે ૨૦૦૯ મા કેટલી ગુજરાતી ફિલ્મો આવી નવી ?
બચુ – મે જોઇ એ બધી નવી જ હતી, ૮ – ૧૦ જોઇ હશે, પેલો વિક્રમ ઠાકોર બહુ ચાલ્યો.
મફો – આ મેરાઇ બધી ફિલ્મો ના માપ લઇ આવે છે. એકેય છોડતો નથી.
મનુ માસ્તર – તમને ખબર છે ૨૦૦૯ મા ટોટલ ૬૨ (બાસઠ ) ગુજરાતી ફિલ્મો બની.
બચુ – શુ તમેય માસ્તર ગપ્પા મારવા માંડ્યા.
મનુ માસ્તર – આ ગપ્પા નથી આપણા સેન્સર બોર્ડે ૨૦૦૯ માં ૬૨ ફિલ્મો પાસ કરી, જે ગુજરતી ફિલ્મ જગત માં અને ગુજરાતી ભાષા માટે એક સારી વાત છે. પેલા તો મને પણ આ આંકડો ગપ્પા જેવો લાગ્યો પણ છે સરકારી ખોટો તો ના હોય ને.
મફો – તો હે માસ્તર આ ૬૨ ફિલ્મો માથી દસ ના તો નામ બોલો.
મનુ માસ્તર – એ તો મનેય ખબર નથી
બચુ – મે જોઇ છે એટલા ની ખબર છે.
મફો – તો બાકી ની ક્યાં બાર નીકળી ને સીધી ડબ્બા માં ????
ગુજરાતી માં ડોન પીક્ચર બની રહ્યું છે. જોવાની મઝા આવશે. બચ્ચન નો ડુપ્લીકેટ પણ તેમાં કામ કરે છે.
Ajkal Vikram Thakor Gujarati film ma Shahrukh chhe.
hi