આજ સવાર ની પોસ્ટ માં શંકા વ્યક્ત કરી હતી કે અન્નાએ આંદોલન કરવા માટે થોડી ઉતાવળ કરી છે, તે શંકા આજેજ સાચી પડી. અન્ના એ અંદોલન ને પોતાની ના
દુરસ્ત તબિયત અને સરકાર નું રૂખ હજી સ્પષ્ટ થયું ના હોવાથી અનશન આંદોલન અને જેલભરો આંદોલન પણ મુલતવી રાખ્યું.