૨૦૧૧ ને હવે થોડા કલાકો જ બાકી છે. ૨૦૧૧ માં આપણ ને વલ્ડ કપ મળ્યો, ગણી ના શકાય એટલા રૂપિયાના કૌભાંડો મળ્યા અને અન્ના મળ્યા. સચિન ની સદી ની સદી, કૌભાંડીઓ ને સજા, અને લોકપાલ બીલ ન મળ્યું. આશા રાખીયેકે ૨૦૧૨ માં આટલું તો મળેજ.
અગાઉથી જ દરેક ગુજરાતીઓને નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી શુભેચ્છા.
આપની ‘પંચાત’ નવા વરસમાં “પંચ હાથ” બનીને વ્યાપી રહે તેવી શુભેચ્છાઓ ! – જુ.
તમને પણ નવા વરસ ની શુભેચ્છા.