ગીરના જંગલમાં આવેલા તુલશીશ્યામ નજીક ઝીરો ગ્રેવિટીવાળું સ્થળ મોરબીના ઉદ્યોગપતિ રતિલાલ ને તેમના પ્રવાસ વખતે ધ્યાન માં આવ્યું છે. તેમણે ગાડી ઢાળમાં ઉભી રાખી તો ગાડી ઢાળ તરફ જવાને બદલે ઉંધી ઢાળ ચડવા માંડી. તેમણે ત્યાં થોડું પાણી પણ ઢોળી જોતું તો પાણી પણ ઊંધું ઢાળ ચડવા માંડ્યું. જાણે નેવાના પાણી મોભે ચડ્યા બરાબર. આ બધી ક્રિયાનો તેમણે વિડીઓ પણ ઉતાર્યો છે.
જુઓ તે વિડીઓ.