દૂધની ગંગા મેલી થઇ ગઈ છે. હવે દૂધ પીતા પહેલા વિચાર કરવો પડશે, કારણ કે દૂધ હવે ચોખ્ખું નથી રહ્યું. આપણા ગુજરાતમાં પણ ૮૯% દૂધ ભેળસેળવાળું મળે છે. આ કબુલાત આપણી સરકારી સંસ્થાની છે. દૂધના સેમ્પલ ચકાસતા તેમાં યુરીયા ફેટ અને યુરીયા જેવા હાનીકારક તત્વો ની હાજરી દેખાઈ આવી છે. આખા દેશમાંથી માત્ર ગોવા અને પોંડીચેરીમાં જ ૧૦૦% શુદ્ધ દૂધ મળે છે. તો હવે ગોવા (દૂધ ) પીવા માટે જવું…!!!