અમદાવાદમાં અત્યારે ભેળસેળની મોસમ ચાલે છે. રોજ ક્યાંક ને ક્યાંક ઘી, તેલમાં ભેળસેળ કરવાના મોટા કારખાના પકડાય છે. અત્યાર સુધીમાં કેટલુય ભેળસેળવાળું ઘી ને તેલ અમદાવાદીઓએ પેટમાં પધરાવી દીધું હશે. થોડા દિવસો સુધી આવી પકડા પકડીની રમત ચાલશે પછી બધું ઠરીને ઠામ. (હજી સુધી અમદાવાદનું આરોગ્ય ખાતું મેદાનમાં નથી આવ્યું.કદાચ “કંઈક” શરમ અડતી હશે )
ખરેખર દરેક જગ્યાએ ગુજરાતે વિકાસ કર્યો છે તે દેખાઈ આવે છે . ખાવા “પીવા” ની બાબતમાં પણ.
ભેળવે ગુજરાત…..!!!