ઓટલે આવતાં પક્ષીઓ

તમે કેટલા પક્ષીઓ જોયા છે ? સામાન્ય રીતે ૮-૧૦ કે નળસરોવર ગયા હોતો બીજા ૮-૧૦ અને ચીડિયા ઘર માં ગયા હો તો  બીજા ૮-૧૦ વધારે. ટોટલ ૨૫-૩૦ થી વધારે પક્ષીઓ ને કદાચ જોયા કે જાણતા નહી જ હો.  આપણા ગુજરાત માં કેટલા પક્ષીઓ છે તેની કોઇ માહિતી ખરી ? આપણા ગુજરાત માં કુલ ૧૬૫ પ્રકાર ના પક્ષી જોવા મળ્યા છે. જેમાં થી થોડા પ્રવાસી છે માત્ર થોડા સમય માટે આવે પછી જતા રહે વતન માં પાછા. થોડા કચ્છ, સૌરાષ્ટ્ર, અને દક્ષીણ ગુજરાત માંજ જોવા મળતા હોય તેવા પણ છે. જેમાથી કેટલાક નુ અસ્તિત્વ હાલ માં જોખમ માં છે, અથવા તો હવે જોવાજ મળતા નથી. અહિયાં ગુજરાત માં જોવા મળેલા પક્ષીઓ ની માત્ર યાદી જ આપવા માં આવી છે, જે ગુજરાતી અને ભારત માં બોલાતા અંગ્રેજી નામ સાથે. બીજા દેશ માં કદાચ તેનુ અંગ્રેજી નામ જુદુ પણ હોય.  અને અંગ્રેજી નામ નીચે જે તે પક્ષી ની સચિત્ર જન્મકુંડળી છુપાયેલી છે. આ જન્મકુંડળી કાઢી છે આપણા Wikipedia એ. તમારે માત્ર અંગ્રેજી નામ પર ચાંપ દબાવાની એટલે જે તે પક્ષીની કુંડળી જુદા પાના પર હાજર.

૧. નાની ડૂબકી –  LITTLE GREBE

૨. ગુલાબી પેણ – ROSY PELICAN

૩. નાનો કજિયો – LITTLE CORMORANT

૪. સર્પ ગ્રીવ – SNAKE BIRD OR DARTER

૫. કબૂત બગલો – GREY HERON

૬. જાંબલી બગલો – PURPLE HERON

૭. મોટો ધોળો બગલો – LARGE EGRET

૮. નાનો ધોળો બગલો – LITTLE EGRET

૯. ઢોર બગલો – CATTLE EGRET

૧૦. રાત બગલું – વાક – NIGHT HERON

૧૧. કાણી બગલી – POND HERON

૧૨. પીળી ચાંચ ઢોંક – PAINTED STORK

૧૩. કાળી ચાંચ ઢોક – BLACK NECKED STORK

૧૪.ધોળી ડોક ઢોંક – WHITE NECKED STORK

૧૫. કાળી કાંકણસાર – BLACK IBIS

૧૬. ધોળી કાંકણસાર – WHITE IBIS

૧૭. ચમચો / ચીપિયો – SPOON BILL

૧૮. મોટો હંજ – FLAMINGO

૧૯. ભગવી સુરખાબ – RUDDY SHEL DUCK

૨૦. ટીલીયાળી બતક – SPOT BILL DUCK

૨૧. નાની સીસોટી બતક – LESSER WHISTLING TEAL

૨૨. પિયાસણ – WIGEON

૨૩. સીંગપર – PIN TAIL

૨૪. નકટો – COMB DUCK

૨૫. ગયણો – SHOVELLER

૨૬.નીલશિર – MALLARD

૨૭. નાની મુરધાબી – COMMON TEAL

૨૮. ગિરિજા – COTTON TEAL

૨૯. ચેતવા – GARGANEY

૩૦. દેશી સમળી – PARIAH KITE

૩૧. કપાસી –BLACK WINGED KITE

૩૨. ભગવી સમળી – BRAHMINY KITE

૩૩. શકરો – SHIKRA

૩૪. ધોળવો ઝૂમ્મસ – TAWNY EAGLE

૩૫. મોરબાજ – CRESTED HAWK EAGLE

૩૬. ચોટલીયો સાપમાર / ગરુડ – CRESTED SERPENT EAGLE

૩૭. શ્વેત પીઠ ગીધ – WHITE BACKED VULTURE

૩૮. રાજ ગીધ – KING VULTURE

૩૯. ખેરો – SCAVENGER VULTURE

૪૦. બદામી ગીધ – GRIFFON VULTURE

૪૧. તુરુમ્તી – RED HEADED MERLIN

૪૨. મોટી લરજી – KESTREL

૪૩. લગ્ગડ – LAGGAR FALCON

૪૪. ધુળિયો તેતર – GREY  PARTRIDGE

૪૫. તલિયો તેતર – PAINTED PARTRIDGE

૪૬. મોટી લાવરી – GREY/ COMMON QUAIL

૪૭. વર્ષા લાવરી – RAIN QUAIL

૪૮. રાખોડી પગ બીલબટેર – BUSTARD QUAIL OR  BUTTON QUAIL

૪૯. વનભડકિયુ – JUNGLE BUSH QUAIL

૫૦. મોર / ઢેલ – COMMON PEA-FOWL

૫૧. સારસ – SARUS CRANE

૫૨. કુંજ – COMMON CRANE

૫૩. કરકરો – DEMOISELLE CRANE

૫૪. જળમુરઘી – MOORHEN WATER HEN

૫૫. ભગતડું – COOT

૫૬. જાંબલી જલ મુરઘી – PURPLE MOORHEN COOT

૫૭.સફેદ છાતી સંતાકુકડી – WHITE BREASTED WATER HEN

૫૮. કાબરો જલમાંજર – PHEASANT TAILED JACANA

૫૯. ગજ પાંઉ – BLACK WINGED STILE

૬૦. ઉલ્ટી ચાંચ – AVOCET

૬૧. ચકવો – STONE CURLEW

૬૨. મોટો ચકવો – GREAT STONE CURLEW

૬૩. બદામી રણગોધલો – INDIAN COURSER

૬૪. ટીટોડી – RED WATTLED LAPWING

૬૫. વગડાઉ ટીટોડી – YELLOW WATTLED LAPWING

૬૬. ઝીણી ટીટોડી – LITTLE RINGED PLOVER

૬૭. ટપકીલી તુતવારી – WOOD SANDPIPER

૬૮. નાની તુતવારી – COMMON SANDPIPER

૬૯. લીલી તુતવારી – GREEN SANDPIPER

૭૦. ગારખોદ – FANTAIL SNIPE

૭૧. પાનલૌંઆ – PAINTED SNIPE

૭૨. કેંચી પૂંછ વાબગલી – INDIAN RIVER TERN

૭૩. નાની વાબગલી – LITTLE TERN

૭૪. વગડાઉ બટાવડો – INDIAN SANDGROUSE

૭૫. રંગીન બટાવડો – PAINTED SANDGROUSE

૭૬. કબૂતર – BLACK ROCK PIGEON

૭૭. હરિયાળ – YELLOW LEGGED GREEN PIGEON

૭૮. હોલો / ધોળ – RING DOVE

૭૯. હોલડી – LITTLE BROWN DOVE

૮૦. લોટણ હોલો – RED TURTLE DOVE

૮૧. તલિયો હોલો – SPOTTED DOVE

૮૨. પોપટ સુડો – ROSE RINGED PARAKEET

૮૩. તુઈ – BLOSSOM HEADED PARAKEET

૮૪. કોયલ – KOEL

૮૫. ચાતક – PIED CRESTED CUCKOO

૮૬. બપૈયો – COMMON HAWK CUCKOO

૮૭. ઘોયરો  ( મોહુકો ) – CROW PHEASANT

૮૮. સીરકીક – SIRKEER CUCKOO

૮૯. મોટો ઘુવડ – GREAT HORNED OWL

૯૦. ચીબરી – SPOTTED OWLET

૯૧. નાનું દશરથિયુ – COMMON NIGHTJAR

૯૨. રેતાળ દશરથિયુ – SYKES’S NIGHT JAR

૯૩. ફાન્કલીન દશરથિયુ – FRANKLIN’S NIGHT JAR

૯૪. નાનો અબાબીલ – HOUSE SWIFT

૯૫. કાબરો કલકલિયો – LESSER PIED KINGFISHER

૯૬. સફેદ છાતી કલકલિયો – WHITE BREASTED KINGFISHER

૯૭. લગોઠી / નાનો કલકલિયો – COMMON KINGFISHER

૯૮. નાનો પતરંગો – GREEN BEE-EATER

૯૯. નીલગાલ પતરંગો – BLUE CHEEKED BEE-EATER

૧૦૦. નીલ પૂંછ પતરંગો – BLUE TAILED BEE-EATER

૧૦૧. દેશી ચાષ – INDIAN ROLLER

૧૦૨. ઘંટી ટાંકણો – HOOPOE

૧૦૩. કંસારો  ટુકટુક – COPPERSMITH

૧૦૪. કાબરો લક્કડખોડ – YELLOW FRONTED PIED WOOD PECKER

૧૦૫. સોનેરી લક્ક્ડખોડ – LESSER GOLDEN BACKED WOOD PECKER

૧૦૬. નાનો ચંડૂલ – SKYE’S CRESTED LARK

૧૦૭. ભરત ચંડૂલ – EASTERN SKY LARK

૧૦૮. ખેતરિયો ચંડૂલ – RUFOUS TAILED LARK

૧૦૯. રાખોડીશિર ભોય ચકલી – ASHY CROWNED FINCH LARK

૧૧૦. શિયાળું તારોડિયું – SWALLOW

૧૧૧. તાર પુચ્છ તારોડિયું – WIRE TAILED SWALLOW

૧૧૨. નાની અબાલી – DUSKY CRAG MARTIN

૧૧૩. દૂધિયો લટોરો – GREY SHRIKE

૧૧૪. પચનક – BAY BACKED SHRIKE

૧૧૫. મીટિયો લટોરો – RUFOUS-BACKED SHRIKE

૧૧૬. પીળક- સાવ સોનાનું પંખી – GOLDEN ORIOLE

૧૧૭. શ્યામશિર પીળક – BLACK HEADED ORIOLE

૧૧૮. કાળો કોશી – BLACK DRONGO

૧૧૯. શ્વેતપેટ કોશી – WHITE BELLIED DRONGO

૧૨૦. કથ્થઈ કાબર – COMMON MYNA

૧૨૧. ઘોડા કાબર – BANK MYNA

૧૨૨. શ્યામ શિર બબ્બઈ – BRHMINY MYNA

૧૨૩. વૈયું – ROSY PASTOR

૧૨૪. ખેરખટ્ટો – INDIAN TREEPIE

૧૨૫. કાગડો – HOUSE CROW

૧૨૬. ગિરનારી કાગડો – JUNGLE CROW

૧૨૭. નાનો રાજાલાલ – SMALL MINIVET

૧૨૮. રાતો રાજાલાલ – SCARLET MINIVET

૧૨૯. શૌબિંગી – COMMON IORA

૧૩૦. હડિયો બુલબુલ – RED VENTED BULBUL

૧૩૧. કચ્છી બુલબુલ – WHITE CHEEKED BULBUL

૧૩૨. થોરિયું લેલું – COMMON BABBLER

૧૩૩. વન લેલું – JUNGLE BABBLER

૧૩૪. મોટું લેલુ – LARGE GREY BABBLER

૧૩૫. મોટી નાચણ પંખો – WHITE BROWED FANTAIL FLYCATCHER

૧૩૬. દૂધરાજ – PARADISE FLYCATCHER

૧૩૭. નાની પાન ટીકટીકી – STREAKED FANTAIL WARBLER

૧૩૮. દરજીડો – TAILOR BIRD

૧૩૯. રાખોડી ફડક ફૂત્કી – ASHY-WREN WARBLER

૧૪૦. દેશી ફડક ફૂત્કી – INDIAN WREN WARBLER

૧૪૧. લાલ ભાલ ફડક ફૂત્કી – RUFOUSE FRONTED WREN WARBLER

૧૪૨. દેવચકલી – INDIAN ROBIN

૧૪૩. દૈયડ – MAG PIE ROBIN

૧૪૪. કાબરોપીંદ્દો – PIED BUSHCHAT

૧૪૫. મેંદિયોપીંદ્દો – STONE CHAT

૧૪૬. નીલકંઠી – BLUE THROAT

૧૪૭. થરથર્રો – BLACK RED START

૧૪૮. નીલ કસ્તુરો – BLUE ROCK THRUSH

૧૪૯. દિવાળી ઘોડો – WHITE WAGTAIL

૧૫૦. શ્યામ શિર પીળકિયો – BLACK HEADED YELLOW WAGTAIL

૧૫૧. રાખોડી શિર પીળકિયો – GREY HEADED YELLOW WAGTAIL

૧૫૨. નીલ શિર પીળકિયો – BLUE HEADED YELLOW WAGTAIL

૧૫૩. પીત શિર પીળકિયો – YELLOW HEADED YELLOW WAGTAIL

૧૫૪. વન પીળકિયો – GREY WAGTAIL

૧૫૫. ધોબીડો – LARGE PIED WAGTAIL

૧૫૬. જાંબલી શક્કર ખોરો – PURPLE SUNBIRD

૧૫૭. શ્વેત નયના – WHITE EYE

૧૫૮. ચકલી – HOUSE SPARROW

૧૫૯. રાજી પીતકંઠ ચકલી – YELLOW THROATED SPARROW

૧૬૦. સુઘરી – BAYA

૧૬૧. શ્વેત કંઠ ટપુશિયું – WHITE THROATED MUNIA

૧૬૨. શ્યામ શિર ટપુશિયું – BLACK HEADED MUNIA

૧૬૩. તલિયું ટપુશિયું – SPOTTED MUNIA

૧૬૪. લાલ ટપુશિયું – RED MUNIA

૧૬૫. શ્યામશિર ગંદમ – BLACK HEADED BUNTING

Advertisements

17 comments on “ઓટલે આવતાં પક્ષીઓ

 1. રાજની ટાંક કહે છે:

  આપના બ્લોગનું આ પેઝ જોઈને એક શબ્દ મારા મો માંથી સરી પડ્યો…”અદ્‍ભુત”.હુ પોતે wildlife માટે કામ કરુ છુ.સુરત નેચર ક્લ્બનો સભ્ય છુ.પ્રાણી-પક્ષીઓ પ્રત્યે અનહદ પ્રેમ..પ્રાણિ-પક્ષીઓ વેશે જાણવાની પણ મને જીજ્ઞાસા હંમેશા હોય છે..પક્ષીઓનું આ લિસ્ટ જોઈને હું ખરેખર મંત્રમુગ્ધ થઈ ગયો..

 2. અશોક મોઢવાડીયા કહે છે:

  ઓ…હો !!! એક જ શબ્દ કહીશ!
  “અદ્દભુત”

  હું વિકિ પર કાર્ય કરું છું, આપની આ માહિતી ઉપયોગી થશે. (સંદર્ભ તરીકે).
  આભાર.

 3. પંચમ શુક્લ કહે છે:

  આ કામ બહુ ગમ્યું.

 4. Vipul Limbachiya કહે છે:

  ખરેખર મસ્ત લીસ્ટ છે.. આમાંથી ૭૦-૭૫% પક્ષીઓ જોયા છે પણ ગુજરાતી નામ તો બહુજ ઓછા નું ખબર હતું.

  ધન્યવાદ

 5. Chirag કહે છે:

  હું પોતે પ્રાણી-પક્ષીઓ પર ગુજરાતી-ઈંગ્લીશ નામ અને ચીત્ર સાથે ઓળખ આપતો બ્લૉગ બનાવવા વિચારતો હતો. તમારું કામ જોઈને વિચાર માંડી વાળ્યો! મહેનતનું કામ છે. અભિનન્દન.

 6. jitendra patel કહે છે:

  ભાઈ નમસ્કાર,
  ખુબ જ સારો પ્રયાસ કરિયો છે,
  શું આપને આ બધું માતૃભાષા માં ના કરી શકીએ?????
  આટલે બેસી હાકલ તો કરો કોઈ તો હિંમત કરશે આને ગુજરાતી માં રજુ કરવાની ………..

  • Shailesh કહે છે:

   બધી માહિતી ગુજરાતી માં રજુ કરવાનું કામ થોડું મુશ્કેલ છે વળી સમય માગી લે તેવું છે. મારી પાસે જેટલી માહિતી હશે તેટલી સમયાંતરે થોડી થોડી મુકતો રહીશ. સુચન કરવા બદલ આભાર.

 7. pravinbhai shah કહે છે:

  પક્ષી વિષે ખૂબ સારી માહિતી શોધી-મૂકી ધન્યવાદ , આપણે દરેકે પક્ષી માટે દાના -પાણી ની બનતી વ્યવસ્થા કરાવીજોવે,ગાય-કુતરા-બિલાડી વી પશુ માટે પણ ખાવા-પીવા ની વ્યવસ્થા કરવીજોવે , સાધુ-સંતો-ભિખારી માટે ભોજન ની વ્યવસ્થા કરવી જોવે , તે દરેક મનુષ્ય ની ફરજ માં આવેછે , ભગવાને મનુષ્યદેહ આપેલછે, તે બીજાને ઉપયોગી થાવામાંતે આપેલાછે તે આપણે ભૂલવું ના જોવે . જય સદગુરુ .

 8. GUJARATPLUS કહે છે:

  To see pictures of all these birds type here each name in search———

  http://en.wikipedia.org/wiki/Bluethroat

 9. Kanu Yogi કહે છે:

  Very nice informations , congrats

 10. Rashmit Pandya કહે છે:

  અદ્ભૂત……. ખૂબ સરસ. આભાર.
  :-👌👍

 11. illusionary કહે છે:

  ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. અત્યંત મહેનતથી તૈયાર કરેલી પક્ષીઓની નામાવલી છે. હું મારી પુત્રી માટે ગુજરાતીના દરેક અક્ષર પરથી પક્ષીઓના નામ શોધતો હતો. તમારું લિસ્ટ ઘણું ઉપયોગી થયું.

 12. RAMESH કહે છે:

  અતિ સુંદર છે. બાળકો માટે તો ખાસ આભાર
  રમેશ કસવાળા ફોટોગ્રાફર

 13. parag sheth કહે છે:

  very noble work

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s