મહા કુંભ મેળો

હરિદ્વાર મા કાલ થી મહાકુંભ મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે. શ્રધ્ધાળુઓ અહિં મોક્ષ પ્રાપ્તી માટે પવિત્ર સ્નાન લેવા માટે આવી રહ્યા છે. આવતીકાલે મકરસંક્રાંતિનું પ્રથમ સ્નાન યોજાશે. સમગ્ર મેળા મા ૭ કરોડ લોકો આવવાની શક્યતા છે. ૨૦૦૧ માં અલ્હાબાદમાં યોજાયેલ મહાકુંભમાં ૬ કરોડ લોકો આવ્યા હતા અને વિશ્વનુ સૌથી મોટું ધાર્મિક આયોજન હતું. હરિદ્વાર મા આ વર્ષે ૭ કરોડ લોકો આવશે એવી ધારણા છે.

Advertisements

2 comments on “મહા કુંભ મેળો

  1. rupen007 કહે છે:

    વાંચે ગુજરાત
    ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
    ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
    ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
    આપ સૌ પણ આ અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો..આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/
    http://rupen007.blogspot.com/
    http://twitter.com/rppatel1in
    http://www.facebook.com/rupen007?ref=name

  2. vkvora, Atheist, Rationalist કહે છે:

    બધા પાપ ધોવા આ કુંભ મેળામાં જાય છે.આ સાત કરોડના પાપ જરુર ધોવાશે. હજી સુધી ઘણાંના પાપ ધોવાયા નથી અથવા બાકી છે બધાને જલ્દી મોક્ષ મળે તો સારું. અઠે દ્વારકાવાળા સામે કાનુની કાર્યવાહી કરવી જોઈએ. કૃષ્ણલીલા કે પાપલીલા ચાલુ રાખે છે અને મોક્ષમાં જવા માટે અવરોધ પેદા કરે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s