સિંહ ની ગર્જના ઓસ્ટ્રેલિયા સામે ની મેચ મહારાષ્ટ્ર મા નહિં

સેના સુપ્રિમો બાળ ઠાકરે એ કહ્યુ કે ઓસ્ટ્રેલિયામા ભારતીયો સામે થઇ રહેલા હુમલાથી ભારત નુ ગૌરવ હણાય છે. આવા સમયે તેમની સાથે રમવુ તે દેશ નુ ગૌરવ છે કે નહિં ? એવો પણ તેમણે પ્રશ્ન પૂછ્યો હતો. ભૂતકાળ મા પાકિસ્તાન સાથે પણ આવાજ પગલા લીધા હતા અને હજી પણ તેઓ મહારાષ્ટ્ર મા રમી શક્તા નથી, અને ઓસ્ટ્રેલિયા ને પણ નહિ રમવા દેવાય. તેમણે અમિતાભ બચ્ચન ના વખાણ કરતા કહ્યુ કે તેમણે પણ આજ કારણસર ક્વિન્સલેન્ડ યુનિવર્સીટી નુ બહુમાન ઠુકરાવ્યુ હતુ. તેમણે તો વધુ મા એ પણ કહ્યુ કે આપણા ક્રિકેટરો તો પૈસા ના ભુખ્યા છે. તેમને આત્મસન્માન જેવુ કાંઇ છે જ નહિ.

Advertisements

2 comments on “સિંહ ની ગર્જના ઓસ્ટ્રેલિયા સામે ની મેચ મહારાષ્ટ્ર મા નહિં

  1. vkvora, Atheist, Rationalist કહે છે:

    આ ફોટાવાળા ભાઈનું ચસકી ગયું છે. માઈકલ જેકશન એની પાસેથી કરોડો લઈ ગયો. વચમાં એનરોન વાળી એક બાઈ પણ એની પાસે આવેલ. ઈંદીરાબાઈની ઈમર્જન્સી વખતે આ સીંહ શીયાળ બની ગયેલ અને ભારાડી બાઈએ બધા સીંહોને પાંજરામાં પુરેલ ત્યારે આ શીયાળો દ્રાક્ષ લેવા માટે કુદા કુદ કરતો હતો.

  2. vkvora, Atheist, Rationalist કહે છે:

    આ ફોટા વાળા બાળ ઠાકરે કે ઠાકરસી ભાઈએ મોરારજી દેસાઈને જે ગાળો આપી છે એનું મારે વેર વાળવું છે.

    આ ઠાકરસી ભાઈએ મરાઠીઓનું પણ નુકશાન કરેલ છે.

    ચુંટણી પંચે એમને છ વર્ષ સુધી મતદાનમાં ભાગ લેવા ઉપર મનાઈ ફરમાવેલ.

    લોકતંત્રમાં ન માનનાર અને મોરારજી દેસાઈને ભાંડનાર આ લુચ્ચો ઠગ સમજવો.

    એણે ઈંદીરા ગાંધીની પગ ચંપી કરેલ એટલે કટોકટી વખતે સીંહો જ્યારે પાંજરામાં હતા ત્યારે આ શીયાળો ખાટી દ્રાક્ષ માટે કુદા કુદ કરતો હતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s