અનુપમ સપનું

બચુ મેરાઇ – અલ્યા માસ્તર સાહેબ કેમ એકલા એકલા મુસ્કરાવો છો ? શુ વાત છે ?

મનુ માસ્તર – કંઇ નથી અમસ્તુ જ

મફો વાળંદ – ના કંઇક તો છે જ માસ્તર સાહેબ નહીતર તમે એકલા હસો નહીં, અમને ક્યો તો  અમનેય મજા આવે.

મનુ માસ્તર – ના ના કંઇ નથી.

ડો. છોટુ – ના યાર માસ્તર કંઇક તો છે જ.

પશા પટેલ – એ માસ્તર કઈ દે ને જે હોય તે ખોટો ભાવ ના ખા, સરકારે તારો પગાર વધાર્યો ?

મનુ માસ્તર – ના કાકા એવુ નથી પણ મને એક સ્વપ્નુ આવ્યું…..!!!

પશા પટેલ – ઓતારીની અલ્યા તું દિવસે સ્વપ્ના જોવા માંડ્યો ?

બચુ મેરાઇ – કોણ આવી સ્વપ્ના મા માસ્તર ?

મનુ માસ્તર – અલ્યા મેરાઇ તુ હજી વાંઢો છે ને એટલે તને સ્વપ્ના મા હિરોઈનુ આવે મને નહીં. મને તો સપના મા રાહુલબાબા આવ્યા.

મફો વાળંદ – ઓ હો હો…….. શું કેતા હતા ?

પશા પટેલ – એણે શુ કીધુ ?

મનુ માસ્તર – રાહુલ બાબા ને આપણા ડાંડીયા રાસ શીખવા છે.

બચુ મેરાઇ – હે..ડાંડીયા રાસ શીખી ને ક્યા જાવુ છે ?

મનુ માસ્તર – તારી જાન મા મેરાઇ, આતો અનુપમ ખેર ને તેમની પાસે ઓબામા લુંગી પહેરીને ભાંગડા શીખવા આવતા હોવાનું  સપનું આવ્યું હતું. એટલે મનેય આવુ સપનુ આવ્યુ.

બચુ મેરાઇ – શુ આવા સ્વપ્ના જોવો છો માસ્તર , સ્વપ્ના તો કાંઇક સારા જોતા હો તો …એતો મફત હોય છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s