ગુજરાતી ફિલ્મોએ રેકોર્ડ સર્જ્યો

મનુ માસ્તર – બચુ મેરાઇ તુ ગુજરાતી ફિલ્મ જોવે છે ને ?

બચુ – હા જોવુ છુ ને , પણ માસ્તર તમારા મોઢે ફિલ્મો ની વાત ? યે બાત કુછ હજમ નહિ હુઇ.

મનુ માસ્તર – હા મેરાઇ વાત પણ છે એવી એટલે, તને ખબર છે ૨૦૦૯ મા કેટલી ગુજરાતી  ફિલ્મો આવી નવી ?

બચુ – મે જોઇ એ બધી નવી જ હતી, ૮ – ૧૦ જોઇ હશે, પેલો વિક્રમ ઠાકોર બહુ ચાલ્યો.

મફો – આ મેરાઇ બધી ફિલ્મો ના માપ લઇ આવે છે. એકેય છોડતો નથી.

મનુ માસ્તર – તમને ખબર છે ૨૦૦૯ મા ટોટલ ૬૨ (બાસઠ ) ગુજરાતી ફિલ્મો બની.

બચુ – શુ તમેય માસ્તર ગપ્પા મારવા માંડ્યા.

મનુ માસ્તર – આ ગપ્પા નથી આપણા સેન્સર બોર્ડે ૨૦૦૯ માં ૬૨ ફિલ્મો પાસ કરી, જે ગુજરતી ફિલ્મ જગત માં અને ગુજરાતી ભાષા માટે એક સારી વાત છે. પેલા તો મને પણ આ આંકડો ગપ્પા જેવો લાગ્યો પણ છે સરકારી ખોટો તો ના હોય ને.

મફો – તો  હે માસ્તર આ ૬૨ ફિલ્મો માથી દસ ના તો નામ બોલો.

મનુ માસ્તર – એ તો મનેય ખબર નથી

બચુ – મે જોઇ છે એટલા ની ખબર છે.

મફો – તો બાકી ની ક્યાં બાર નીકળી ને સીધી ડબ્બા માં ????

Advertisements

4 comments on “ગુજરાતી ફિલ્મોએ રેકોર્ડ સર્જ્યો

  1. વિવેક દોશી કહે છે:

    ગુજરાતી માં ડોન પીક્ચર બની રહ્યું છે. જોવાની મઝા આવશે. બચ્ચન નો ડુપ્લીકેટ પણ તેમાં કામ કરે છે.

  2. Madhav કહે છે:

    Ajkal Vikram Thakor Gujarati film ma Shahrukh chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s