આપણે કેટલા ગુજરાતી…?

અહિયા કેટલાક એવા અંગ્રેજી શબ્દો  રજુ કર્યા છે કે જે  દરરોજ ગુજરાતી માની ને છૂટ થી વાપરીયે  છીયે. કૌસ મા આપેલા શબ્દો મૂળ ગુજરાતી છે.

ટાઇમ ( વખત, સમય )         પેપર ( છાપૂ, સમાચાર પત્ર )        ટુથ બ્રશ ( દાંતે ઘસવા ની પીંછી ) અને  ટુથ પેસ્ટ ( દાંત ની લૂગદી )      ટોઈલેટ ( જાજરુ )       બાથરુમ ( સ્નાન ખંડ ) ગીઝર ( લાય બંબો )       શેમ્પૂ ( વાળ ધોવા નો પ્રવાહી સાબુ )       ટોવેલ ( અંગૂછો )  શર્ટ-પેન્ટ ( ખમીસ – પાયજામો )      સેન્ટ /પર્ફ્યુમ (અત્તર )     ગેસ ( વાયુ )  સ્ટવ ( સગડી )  ટેલીફોન ( દૂર વાત કરવા નુ યંત્ર )       ટીવી/ટેલીવિઝન  ( દ્રશ્ય શ્રાવ્ય યંત્ર )      રેડિયો ( શ્રવણ યંત્ર )   ફોટો ( તસ્વીર )     કીચન ( રસોઈ ઘર )      બેડરુમ ( શયન કક્ષ )      લંચ બોક્ષ ( બપોર ના ભોજન ની પેટી )       શૂઝ ( ચરણ પાદુકા )      બાઈક (દ્વીચક્રી)  કાર ( ચાર ચક્રી વાહન)      પ્લેન ( હવાઈ જહાજ )      એરપોર્ટ ( હવાઈ મથક )  રેલ્વે ( અગ્નિરથ )      રેલ્વે સ્ટેશન ( અગ્નિરથ સ્થંભ સ્થળ )      સ્ટીમર ( આગબોટ )    ફાયર બ્રીગેડ ( અગ્નિશામક દળ )      ઓફિસ ( કચેરી )       ટ્રાફીક સિગ્નલ ( માર્ગ વ્યવ્હાર ની નિશાની )       એ.સી. (વાતાનુકૂલ ) મોબાઈલ ( હરતુ ફરતુ દૂર વાત કરવાનુ યંત્ર )       કોમ્પ્યુટર ( ગણતરી કરનાર )      કી બોર્ડ ( ચાંપ વાળુ પાટીયુ)      માઉસ   ( ઉંદર )  ફૂટ્પાથ ( પગદંડી )     રેસ્ટોરાં ( ઉપહારગ્રુહ )      હોસ્પિટલ ( દવાખાનુ, રુગ્ણાલય )  હોસ્ટેલ ( છાત્રાલય )  થીયેટર ( સિનેમા ગ્રુહ ) ………

આ યાદી તો બહુ જ લાં……….બી છે, પરંતુ કહેવાનો મતલબ એ છે કે આપણે અંગ્રેજી ને જ ગુજરાતી ભાષા માં સમાવી લીધી છે કે પછી અંગ્રેજી એ ગુજરાતી માં ઘૂસણખોરી કરી છે…!!

Advertisements

2 comments on “આપણે કેટલા ગુજરાતી…?

  1. Bhupendrasinh Raol કહે છે:

    આ ટાઈ નું ગુજરાતી શું થાય?કંઠ લંગોટ એવું ક્યાંક વાચેલું.ભદ્ર્મભદ્ર માં આવા અર્થો આવતા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s