લેખક નો ઈન્ટર્વ્યૂ

અહિયા એક પત્રકારે ગુજરાતી  લેખક ની લીધેલ  રૂબરૂ મુલાકાત ની પ્રશ્નોતરી આપવા આવી છે.

પ્રશ્નોતરી સંપૂર્ણ કાલ્પનીક છે. આવીજ પ્રશ્નોતરી આરપાર મેગેઝીન માં દિલસે વિભાગ માં આવે છે, અહિયા તેમના ફક્ત પ્રશ્નો વાપરવામાં આવ્યા છે, જવાબ કાલ્પનીક છે એટલે કોઈએ દિલ પર ના લેવા.

* આપનો રોલ મોડેલ ( આદર્શ ) ?

– લાલૂ પ્રસાદ યાદવ.

* કઈ ચીઝ નો સૌથી વધુ ડર લાગે ?

– મોંઘવારી

* તમે જોયેલૂ ખરાબ સ્વપ્ન ?

– રાખી નો સ્વયંવર

* છેલ્લે ક્યારે રડ્યા હતા?

– દર મહીના ની દસમી તારીખે કારણ કે તે દિવસે મારુ બેંક સ્ટેટમેન્ટ આવે છે.

* છેલ્લે સૌથી વધુ ખુશ ક્યારે થયાં ?

– લોન પાસ થઈ ત્યારે

* ઘેલછા કહી શકાય તેવો શોખ

– લોકોને બોર કરવાનો ( રોજ બ્લોગ પર નવી પોસ્ટ મૂકી ને )

* કોઇ વહેમ ખરો ?

– હાસ્ય લેખક નો

* ઈર્ષા આવે તેવુ કોઇ નુ નસીબ ?

– પ્રધાન ના જમાઈ નું

* અન્યના વ્યક્તિત્વ ની કઈ ખૂબી ગમે ?

– મત માગવાની કળા

* અન્યના વ્યક્તિત્વની કઈ ખામી ખટકે ?

– વચન

* આપની દ્રષ્ટ્રીએ પ્રેમ એટલે ?

– ટાઇમ પાસ

* આપની દ્રષ્ટ્રીએ લગ્ન એટલે ?

– ઝઘડા

* પૂઃન જન્મ કન્ફર્મ કરવાનો હોય તો શું બનવા માંગો ?

– રાહુલ ગાંધી

* આપની સફળતા નું રહસ્ય ?

– પત્ની ની કચકચ

* છેલ્લી ખરીદી ?

– ઈન્ટરનેટનું બીલ ભર્યુ ( ત્રણ મહિનાનું ભેગુ )

* તમારા વિશે એક વાક્યમાં તમારો અભિપ્રાય શું ?

– રેંચો  ( ૩ ઈડીયટ )

* ઘરની બહાર નીકળો ત્યારે અનિવાર્ય હોય તેવી ચીજ વસ્તુ ?

– ચંપલ

* જૂઠુ ક્યારે બોલો છો ?

– ઈન્ટર્વ્યૂ આપતી વખતે

* અત્યારે ક્યુ પૂસ્તક વાંચો છો ?

– ગુજ.વર્ડપ્રેસ.કોમ

* જીવન માં કોઈ એકભૂલ સ્વિકારવાની હોય તો આવે તો ?

– ઉપર લખાવ્યુ તે બધુ ખોટું

Advertisements

4 comments on “લેખક નો ઈન્ટર્વ્યૂ

 1. बहत अच्छे…लेखक है आप ओर आपकी कल्पना शक्ति ओर ब्यादा अच्छी है…!

 2. rajniagravat says:

  વાહ તમે મારો આ ઇન્ટર્વ્યુ ક્યારે લઈ ગયા ? ! 😉

 3. લેખકનો ઈન્ટર્વ્યૂ વાંચવાની મજા પડી.

  ખાસ કરીને…
  કઈ ચીઝ નો સૌથી વધુ ડર લાગે? – મોંઘવારી
  આપની સફળતા નું રહસ્ય? – પત્ની ની કચકચ
  અત્યારે ક્યુ પૂસ્તક વાંચો છો? – ગુજ.વર્ડપ્રેસ.કોમ
  વિશેષ ગમ્યા.

 4. મજા મજા મજા પડી ગઈ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s