નકલીયાવ સાવધાન…

અત્યારે બ્લોગ જગત માં સૌથી વધારે પરેશાની હોય તો નકલખોરોની છે. પણ હવે તેનો ઉપાય હાથવેંત માં જ છે. અમદાવાદ ના બે સોફ્ટવેર એન્જીનીયરોએ એનો ઉપાય શોધી લીધો છે, અત્યાર સુધી નકલ ખોરોને શોધવા માટે કોપી સ્કેપ નો ઉપયોગ થતો હતો. પરંતુ આપણા ગુજરાતી એન્જીનીયરો એક સાઈટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. જેમાં તમારે સભ્ય બનવાનુ ફરજીયાત છે. ( મફત છે ) તમારે તમારુ લખાણ તે સાઈટ માં મુકવાનુ રહેશે, અને તમારી સાઈટ કે બ્લોગ જે રજીસ્ટર હશે તેમાં જ તે મુકવા દેશે. ( માત્ર એકવખત જ, તમારી જ કોઈ બીજી સાઈટ હશે તો પણ નહી ) વધારે વિગત હજી મળી શકી નથી, પરંતુ સાઈટ તૈયાર થઈ ગઈ છે અને લોન્ચ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સાઈટ લોન્ચ થશે એટલે તેની લીંન્ક અહિયા મુકવામાં આવશે.

Advertisements

2 comments on “નકલીયાવ સાવધાન…

 1. Mahendra Shah કહે છે:

  I am not part of any blog owner or writer.
  I read all with great intrest as I am connected or intrested in Gujarati Sahtya as Gujarati is my mother language. I am working with Gujarati book project for USA. If all works well with kind co operation of many mant helpers well wishers and vadils, project originally thought to donate – my own money of Rs. 200000.00 will be multifold.
  Thanks go to many many people like, Gopalbhai, Vijabhai, Mahadeobhai Mr. Khatri, and many many others.
  I am intrested to know how to write in Gujrati which is my dream. But for any reason first may be DHIRAJ, to devote time to learn to type slowly and brain tissing, may be reason.
  I want to use english pad as we talk mean easy to type for non residential Indian Gujarati people.
  Can some one help or will help for guidance in Gujarati Book Project and Gujarati writing?
  Thanks in advance.
  mahendra shah cell phone 714 600 2769
  If you allow me, and leave your call back no of India, I will call so it will not cost to good people who is helping me and my team of SEVA Book Project

 2. wbtacker320 કહે છે:

  શ્રી વિનયભાઈ, અશોકભાઈ
  મારી નકલખોરી ની પોસ્ટ મારા બન્ને બ્લોગ માં મે જ મુકી છે અને હિન્દી માં
  કર્ણાવતી અને ગુજરાતીમાં દેવડાગામ ( જેનુ નાઈક નેમ ” આખી દુનિયા ની
  પંચાત” ) છે. તે બન્ને બ્લોગ મારા પોતાના છે. તમારી આ કોમેન્ટસ મારા
  ધ્યાન માં મોડી આવી એટલે પ્રત્યુતર થોડો મોડો આપી શક્યો.
  શૈલેશ ભાઈ
  તમે આ વિનય નામના માફિયા ને કોઈ વાતે સ્પષ્ટતા કેમ કરો છો .આને આ બધું કરવાનું કામ કોણે આપ્યું છે .આ તમને એક નહિ તો બીજી રીતે પરેશાન કરશે માટે આપ આપનું કામ કરે રાખો અને આ બધા ની ચિંતા ના કરશો. તે કેટલા સભ્ય છે તે જોવા માટે મારા બ્લોગ ની મુલાકાત લેજો .http://chotro.wordpress.com/2010/04/12/%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97-%E0%AA%8F%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%97%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AA%A1%E0%AB%8B-2/#comment-51

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s