સંતો ની ચૂંટણી

આજના એટલે કે તા. ૦૩/૦૪/૨૦૧૦ ના ગુજરાત સમાચાર માં એક સમાચાર વાંચવા મળ્યા કે સંતો ની ચૂંટણી થઈ…!!! પહેલા તો પ્રશ્ન એ થાય કે ચૂંટણી ક્યારે કરવી પડે ? મારી જાણ મુજબ જ્યારે કોઈ બે કે બે થી વધારે પક્ષો વચ્ચે એક સહમતી ના સધાય ત્યારે ચૂંટણી કરવી પડે. જે આપણા રાજકારણમાં સહજ વાત છે, પરંતુ સવાલ અહિયા એ છે કે સંતો માં ચૂંટ્ણી કરવી પડે એ એક ધાર્મિક દ્રષ્ટીએ સહજ નથી લાગતૂં, કારણ કે આજ સંતો આપણને સંપી ને રહેવાનો ઉપદેશ આપતા હોય છે, અને આપણા ભક્તો પાછા રસ પૂર્વક સાંભળતા પણ હોય છે. સાધુ બનવા માટે સંસાર ની તમામ મોહમાયા મૂકવી પડે છે જે આપણા હિન્દૂ સમાજ ની પ્રથમ શરત છે. જ્યારે અહિયાતો  ” વહિવટ” માટે ચૂટણી કરવી પડે. ( આ વહિવટ સંસાર ની મોહમાયામાં નહી આવતો હોય ? ) જે સાધુ  ત્યાગી શકતા નથી તો તેને સાધૂ કઈ રીતે ગણવા ? અને ખરેખર જે ભક્તિ કરવા માટેજ સાધુ બન્યા છે તો તેને આવા વહિવટ કરવાની ક્યાં જરૂર છે ? અહિયા તો એવુ લાગે છે કે માત્ર દેખાવ ખાતર ભગવા લૂગડા પહેર્યા હોય પણ સંસાર ની મોહમાયા હજી મુકી શક્યા નથી.

One comment on “સંતો ની ચૂંટણી

  1. lalji katariya કહે છે:

    shaileshbhai……vaat to tame mudda ni kari….kharu bhanyo khengar!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s