સાનિયા ની શાદી

અત્યારે ભારતમા જો કોઈ મહત્વની વાત હોય તો તે છે સાનિયાની શાદી. છેલ્લા ઘણા દિવસોથી સાનિયાની શાદી થશે કે નહી થાય તેની શંકા કુશંકાઓ આપણા સમાચાર માધ્યમો કરી રહ્યા છે. નકસલવાદીઓ એ હત્યાકાડ કર્યો અને સાનિયા ની શાદી જાહેર થઈ આ બન્ને સમાચાર લગભગ સાથેજ આવ્યા પણ ચેનલોવાળા ને સાનિયાના સમાચાર વધારે અગત્યના લાગ્યા. દેશ પર ખતરાના સમાચાર માં કોઈને રસ નહોતો. અને હજી પણ સાનિયાના ઘરની દરેક હલચલ ને બતાવા તેના ઘર પર ડેરા તંબુ બાંધીને બેઠા છે. જાણે સાનિયાએ  દેશનુ નામ રોશન થાય એવુ કાર્ય ના કર્યુ હોય. અહિયા આપણે એ વાત ધ્યાન માં રાખવાની જરૂર છે હૈદરાબાદના મુસ્લીમોનો પાકિસ્તાન તરફી પ્રેમ જગજાહેર છે. જો સાનિયા કે તેના કુટૂંબને ભારત પ્રત્યે લાગણી હોત તો એણે દૂલ્હો પણ ભારતીય પસંદ કર્યો હોત. આમ તો સાનિયા અને શાહિદ નો ભૂતકાળ ખરડાયેલો છે જ એટલે લાકડે માકડૂ તો વળગેલૂજ છે પણ એની ચિંતા આપણા સમાચાર માધ્યમોએ કરવાની કોઈજ જરૂર નથી. આ દેશમાં ચિતા જનક પ્રશ્નોનો નો ટૂટો નથી. આમાં તો આપણા સમાચાર માધ્યમો  વધારે પડતુ મહત્વ આપતા હોય એવુ નથી લાગતૂ ?

Advertisements

2 comments on “સાનિયા ની શાદી

  1. amar કહે છે:

    I am sorry to state this sir … but have you published anything on નકસલવાદી હત્યાકાડ on your blog ??? You have also published that what media is doing on Sania’s Marriage….rahter then નકસલવાદી હત્યાકાડ

  2. amar કહે છે:

    I am sorry if you feel that I have commented anything wrong

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s