સ્થળાંતર

અત્યાર સુધી ઘરે બેસીને ઓનલાઈન કામ ધંધો કરતો હતો તે હવે ઓફીસ માં બેસીને કરવાનો છે. અલબત ઓફીસ મારી પોતાની છે અને તેમાં જે કઈ ખર્ચો થાય છે તે મારો પોતાનો છે. એટલે કોઈ એ ગેર સમાજ ના કરાવી કે હવે ઓફીસ નું ઈન્ટરનેટ વપરાશે. મારો અત્યાર સુધીનો અનુભવ તો એટલોજ છે કે કામધંધો ઘર થી થોડો દૂર સારો….!!!!  બસ થોડા દિવસો માં સ્થળાંતર થવાનું છે, એટલે બ્લોગ જગત માં થોડી  અનિયમિત હાજરી થઇ ગઈ છે પરંતુ આવતા અઠવાડિયાથી ફરી પાછો  નિયમિત થઇ જઈશ.

Advertisements

3 comments on “સ્થળાંતર

  1. વહેલા આવજો પાછા

  2. લો તારે, અમે ઉલ્ટું કર્યું. ઓફિસ છોડીને ઘરેથી કામ કરવાનું છે.. થોડું ભારે કામ છે, આ. કોઈ પણ આવીને દેવળના ઘંટની જેમ અડી જાય અને પાછા કહે તમે તો ઘરે જ છો ને 😛

    • Shailesh says:

      ઘરે હો એટલે બધા નડે, ગમે તેવું કામ હોય તોય ઘરનું તો થોડું કામ આવે જ ભાગ માં. વળી કોઈ ઘરે આવે એટલે આપણો કલાક બગાડે. અહિયાં શિસ્ત જેવું તો કઈ છે જ નહિ ધંધા ના સમયે કોઈ આવે અને સરખો જવાબ ના આપીએ એટલે આવનાર ને ખોટું લાગી જાય…!!! બાકી તમારો અનુભવ કહેતા રહેશો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s