ભગવાન ને પરસેવો વળ્યો

અમદાવાદ ના કાલુપુર સ્વામીનારાયણ મંદિર માં ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ ઉપર આજે જળ બિંદુઓ દેખાતા ” હરિભક્તો ” દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ચમત્કારીક  વાતો “મોબાઈલ અને એસ.એમ.એસ.” થી આખા ભક્તગણ માં ફેલાતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભગવાન ને પરસેવો વળ્યા પછી તુરત વરસાદ આવતા ભક્તો રાજી થઇ ગયા હતા.
આખા બનાવ માં કોઈક વૈજ્ઞાનિક તથ્ય હોવાની પૂરે પૂરી શક્યતા છે.
Advertisements

5 comments on “ભગવાન ને પરસેવો વળ્યો

 1. એવુ પણ બની શકે કે પૂજારીનું બેંક બેલેન્સ ખતમ થઈ ગયુ હોય અને આવુ નાટક કરાવાનું સુજ્યુ હોય..પછી અંધશ્રદ્ધાળુઓ પૈસાનો ઢગલો કરે અને પૂજારીનું બેંક બેલેન્સ…..?

  • Shailesh says:

   તમારી વાત સાચી, અંધશ્રદ્ધાળુઓ નો આપના દેશ માં તૂટો નથી.

 2. ના જાણે ક્યાં સુધી આવા ગતકડા ચાલુ રહેશે. 😦

 3. શ્રધ્ધા અને વિજ્ઞાન વચ્ચે હંમેશા ટકરાવ થતો જ રહે છે, કેટલીક વાર ગણપતિ દૂધ પીવે છે, આકાશમાં સાંઈબાબાનો ચહેરો દેખાય છે, ક્યાંક ભીત ઉપર સાંઈબાબાનું ચિત્ર દેખાય છે વિગેરે વિગેરે… આવા સમયે શ્રધ્ધામાં માનનારા લોકો ચમત્કારને નમસ્કાર કરે છે અને વિજ્ઞાનને માનનારા લોકો તેના કારણો શોધવા બેસી જાય છે…

 4. જીતેન્દ્રસિંહ પરમાર says:

  વૈજ્ઞાનિક તથ્ય શોધવુ પડ્શે…મને કામ મળી ગયુ….,,,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s