ખિસ્સા ખર્ચ

હું જયારે નિશાળ માં ભણતો હતો ત્યારે મને ખિસ્સા ખર્ચા ના ૧૦ પૈસા રોજના મળતા હતા, અને અત્યારે મારા દીકરાને રોજના ૧૦ રૂપિયા આપવા પડે છે, હવે તમેજ વિચારો મોઘવારી કેટલા ટકા વધી ?

2 comments on “ખિસ્સા ખર્ચ

  1. કૃણાલ દવે કહે છે:

    I think next generation blogger will write similar kind of post and it goes like “મારા દીકરાને રોજના ૫૦ રૂપિયા આપવા પડે છે, હવે તમેજ વિચારો મોઘવારી કેટલા ટકા વધી?” 🙂

  2. વિવેક દોશી કહે છે:

    ત્યારે તમારા પપ્પાની આવક કેટલી હતી…? અને અત્યારે અમારી આવક કેટલી છે..? (વાંધો નહી જવાબ ના આપશો ખાલી વિચાર જો…)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s