આગાહી

લ્યો હવે તો જ્યોતિષીઓને બદલે પ્રાણીઓ પણ આગાહી કરતા થયા…!!! અને હવે તો રોજ નવા નવા પ્રાણીઓ આગાહીઓ કરવા માંડ્યા છે. જેમાં બાબા પોલ ઓક્ટોપસ, સિંગાપોર નો પોપટ અને હવે મગર પણ આગાહી કરવામાં જોડાઈ ગયો છે. સારું છે કે હજી ભારત માંથી કોઈ વાંદરાએ આગાહી નથી કરી…!!! જો ખરેખર આ પ્રાણીઓ આગાહી કરી શકતા હોય તો એમને ભારતની બે બાબતો માટે પૂછવું જોઈએ (૧) અફજલ અને કસાબ ને ફાંસી ક્યારે ? (૨) મોઘવારી ક્યારે ઘટશે.? જો આનો સાચો જવાબ આપી શકે તો ખરા જ્યોતિષ..!!!

Advertisements

2 comments on “આગાહી

 1. જો તમારા આ બે પ્રશ્નો બાબા પોલ ઓક્ટોપસ ને પુછીશુ તો એ કહેશે “યાર તમારો સ્વભાવ ઘણો મજાકિયો છે” 🙂

 2. MADHAV DESAI says:

  Shailesh bhai,

  Ame paan aakhi duniya ne panchat kare chiye.
  do visit http://www.madhav.in

  Awaiting your comments and suggestions.

  Regards,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s