બાયલા વેડા

ફરી એકવખત આપણી સરકારે પોતાનું નાક કપાવ્યું, હમણા આપણા પ્રધાન પાકિસ્તાનની મુલાકાતે જઈ આવ્યા અને ભારત ની આબરૂ નું લીલામ કરી  આવ્યા. હવે તો હદ થાય છે કે જે કદી સુધરવા માંગતું નથી તેની જોડે આપણા નપુશંક પ્રધાનો શા માટે મંત્રણા માટે જતા હશે ? હજી સુધી પાકિસ્તાન સામે હિમત થી જવાબ આપીશકે તેવો કોઈ વીરલો સંસદ માં ગયો જ નથી, હવે તો કોઈ પણ પક્ષ પર ભરોષો રાખીશકાય એવો નથી. ભૂતકાળ માં ભા.જ.પા. પણ બાયલા વેડા કરી ચુક્યું છે. ( અડવાની પણ પાકિસ્તાન જઈ ને આડ-વાણી બોલી આવ્યા છે ) જોકે ૨૪ કલાક સુરક્ષા બળો ની નીગરાની નીચે રહેતા બીકણ નેતા ઓ પાસેથી વધારે અપેક્ષા રાખવી પણ અસ્થાને છે. સંસદ પર હુમલો કરનાર ને પણ સજા ન આપી શકનાર ને બીજું તો શું કહેવું ?

Advertisements

5 comments on “બાયલા વેડા

 1. ભાઈ કુવા માં હોય તો હવાડા માં આવે.નેતાઓ ક્યા થી આવે છે?આપણાં માંથી જ,પ્રજા માંથી જ ને?ચૂંટે છે કોણ?પ્રજા જ.એક કસાબ ને જોઈ ને હજારો પ્રજાજનો ભાગતા હોય છે દુમ દબાવીને.એકાદ જમાદાર ખાલી ખુરશીઓ ફેંકીને શહીદ થઇ જાય છે.એના માટે આંશુ વહાવવાનો સમય નથી આપણી પાસે.એના કરમ એ મર્યો આપણે શું?વળી એતો મહારાષ્ટ્ર પોલીસ નો હતો,ગુજરાતી થોડો હતો?અને ગુજરાતી હોય તો?આપણો સગો થોડો હતો?એના કર્મ એવા.કોઈ બીજા આગલા જનમ માં એણે કોઈ એવા પાપ કર્યા હશે તે ફળ મળ્યું.આપણે શું?આ કર્મ નાં નિયમે હિન્દુસ્તાન નાં લોકો નાં હૃદય માં કોઈના માટે લાગણી રહેવા દીધી જ નથી.માટે ભાઈ “યથા પ્રજા તથા નેતા”…..

 2. Shailesh says:

  ૧૦૦% સાચી વાત

 3. S.S Rathod says:

  બાપુ,આપણી સરકારને નાક જ નથી.ભૂપેન્દ્રભાઈની વાત સાચી છે.

 4. soham26 says:

  You are right. There are lots of examples to show that our government is coward. Another latest example is relief money to Pak flood victims. They are not willing to take direct help from India and we just handed over Rs 90 Crore through UNO president!

 5. 465311 says:

  AVA NETA NE CHALU KHURSI A UTARI DEVA JOIEA

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s