મશ્કરી

૨૦૦% મોઘવારી ને કાબુ માં લેવા માટે આપણી સરકારે  સંસદ સભ્યોનો  પગાર ૩૦૦% વધારી દીધો. આનાથી વધારે ગરીબો ની મશ્કરી કઈ હોઈ શકે ?

Advertisements

3 comments on “મશ્કરી

 1. arvind adalja કહે છે:

  ગરીબોની મશ્કરી નથી તેમના ઘા ઉપર મીઠુ ભભરાવ્યું છે. અને આ ઘા ક્યારે ય રુઝાય નહિ તેનું પણ આ સાંસદો ધ્યાન રાખશે !

 2. Manish MISTRY કહે છે:

  અલ્યાભાઈ,

  એટલી બધી black ની income માં થી થોડી white થતી હોય તો તમારા પેટમાં શું દુખે છે? અને તમે નહિ આપો તો એ આમ પણ કરચોરી અને હપ્તા-commission માંથી પોતાનું પાપી પેટ તો ભરી જ લેવાના છે! એના કરતા એ job ને થોડી respectable બનાવે એવો આ ચણા મમરા જેવો પગારવધારો પણ તમને ખૂંચે છે? અને થોડો પગાર વધારે કરવાથી એ લોકો આવી ગેરરીતી છોડી દે તેવી ઉજ્જવળ શક્યતાનો પણ જરા ખ્યાલ રાખો ભલા! તમે શું આ દેશની સંસદ ખાલી જોવા માંગો છો? અરે આટલું નહિ કરો તો પછી સંસદમાં કમાવાનું શું રહ્યું! આ વધારા માટે તેમણે મોંઘવારીનું ધોરણ આટલે સુધી ઊંચું કરીને તમને અહેસાસ કરાવી આપ્યો કે ખરેખર આ કારમી મોંઘવારીમાં પગાર વધારા સિવાય માત્ર જનસેવા પર જીવતા આ બિચારા ગોળ-મટોળ માનવ-બાળો નો જીવવા કોઈ આરો નથી! અને લાખો કરોડોના બજેટ મૂકી આ પગાર વધારો પોસાય-able છે તેમ પણ તેમને વર્ષોવર્ષ સાબિત કરી આપ્યું છે તો હવે કયા પૂરાવાઓ જોઈએ?

  તો ઝીંક્યે રાખો બાપલા, આયાં બધા alright છે!

 3. આને મશ્કરી નહિ અપમાન કહેવાય.
  અને સાંસદોને તો હજુ આ વધારો પણ ઓછો લાગે છે. 😦

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s