અમદાવાદ

થોડા સમય પહેલા ગુપચુપ આપના શહેર ના કોર્પોરેશન નું નામ “અહેમદાબાદ  મ્યુનીસીપલ કોર્પોરેશન” માંથી બદલીને ” અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન” થઇ ગયું. હવેથી તમને કોર્પોરેશન ના લોગો માં અને કોર્પોરેશન ની દરેક ગાડી પર તથા અમદાવાદ માં પ્રવેશ થતા દરેક રોડ પર WEL COME TO AMDAVAD વાંચવા મળશે.

Advertisements