નવરાત્રી

નોરતા ચાલુ થઇ ગયા. પહેલા દિવસ નું નોરતું ટીવી પર જ જોયું ,પણ મજા ના આવી. લાગે છે ગરબા ગાવા વાળા કલાકારો મોઘા થઇ ગયા હશે, એટલે સાવ અજાણ્યા શીખાવ ચહેરા જોવા મળ્યા. જે ગરબાની મજા બગાડે છે. જુના અનુભવી કલાકારો કદાચ ડોલર કમાવા માટે વિદેશ માં નવરાત્રી ના ગરબા ગવડાવતા હશે.  કદાચ હવે પછી કોઈ સારા કલાકારો જોવા સંભાળવા મળે તો સારું.

Advertisements