શુભ દીપાવલી

સમગ્ર ગુજરાતી બ્લોગ જગત અને સમગ્ર દેશ માં અને વિદેશ માં વસતા ગુજરાતીઓ ને  દીપાવલી ની શુભ કામના… આશા રાખીએ કે આવતું વર્ષ કૌભાંડો, ભ્રષ્ટાચાર અને મોંઘવારી મુક્ત હો…..!!!

Advertisements