શુભ દીપાવલી

સમગ્ર ગુજરાતી બ્લોગ જગત અને સમગ્ર દેશ માં અને વિદેશ માં વસતા ગુજરાતીઓ ને  દીપાવલી ની શુભ કામના… આશા રાખીએ કે આવતું વર્ષ કૌભાંડો, ભ્રષ્ટાચાર અને મોંઘવારી મુક્ત હો…..!!!

4 comments on “શુભ દીપાવલી

 1. Atul Jani (Agantuk) કહે છે:

  શરુઆત આપણાથી કરશું? 🙂

 2. amvaishnav કહે છે:

  માનનીયશ્રી,
  નવાં વરસની શરૂઆતમાં હાલ શરૂ કરેલ [ઇન્ટરનેટની]’અલગારી રખડપટ્ટી’માં તમારે ઓટલે પહોંચી જવું એ મારા માટે બે રીતે આનંદની ઘટના છે.
  પક્ષીવીદ તરીકે તમારા લેહો બૂતકાળમાં ક્યાક છૂટા છવાયા વાંચ્યા છે (લગભગ તો નવનીત સમર્પણમાં), તેથી આ બ્લૉગ દ્વારા આપના આ વિષયપરનાં contributionsનો લાભ મળશે.
  બીજો આનંદ એ કે ગુજરાતીમાં ખેડાતા બીન-સાહિત્યના એક સારા બ્લૉગની ઓળખાણ થ ઇ.
  આંમ મારૂં નવું વર્ષ તો સુધરી જ ગયું. એ ઉલ્લાસથી તર થ ઇને તમારૂં નવું વર્ષ પણ ખુબ જ આનંદમય, ખુશ અને સર્વફળદાયી પરવડે તેવી શુભેચ્છા.
  અશોક વૈષ્ણવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s