ડીઝીટલ માળા

This slideshow requires JavaScript.

ભગવાનની તુલસીની માળા પણ હવે હાઇટેક બની ગઈ છે.મંત્રો ની ગણત્રી માટે હાઇટેક જમાના ના ભક્તો એ હવે ડીઝીટલ ગણક યંત્ર શોધી કાઢ્યું છે. જે આંગળી માં પહેરી શકાય એવું છે.

Advertisements

રથયાત્રા

રાબેતા મુજબ આ વર્ષે પણ પોલીસ ના ધાડા વચ્ચે રથયાત્રા શાંતિ પૂર્વક પૂરી થઇ. પોલીસ અને પબ્લિક વચ્ચે સામાન્ય ઘર્ષણ ના બનાવો ને બાદ કરતા કોઈ અનિચ્છનીય બનાવ વગર પૂરી થઇ. આ વખતથી  શહેર માં બીજી નાની રથયાત્રાઓ પણ શરુ થઇ. આ રથયાત્રા નો વાઈરસ ધીમે ધીમે બીજા શહેર અને ગામડાઓમાં ફેલાશે. ભવિષ્ય માં દરેક ગામ કે શહેર માં રથયાત્રા નીકળશે.